શ્રી દોતોર મેવાડા સુથાર વિકાસ મંડળ ટ્રસ્ટની સ્થાપના

આપણા શ્રી દોતોર મેવાડા સુથાર વિકાસ મંડળ ટ્રસ્ટની સ્થાપના વર્ષ ૨૦૨૩માં કરવામાં આવી જેના કાર્યલયનું ઉદ્ઘાટન તા. ૨૪-૧૦-૨૦૨૩ મંગળવાર દશેરાને દિવસે સમાજના વડિલ
શ્રી દલસુખભાઈ વિઠ્ઠલભાઈ સુથાર તથા સમાજના અન્ય સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યુ 

સ્વામી વિવેકાનંદજી એ કહ્યું છે કે જનસેવા એજ પ્રભુ સેવા છે.

આજ ના સમય માં માણસ સમયના અભાવે સામાન્ય પરિવારોની મદદ માટે જઈ શકતો નથી, સમય આપી શકતો નથી, હુંફ આપી શકતો નથી, તેથીજ સમાજના સેવાભાવી માણસો આવા ટ્રસ્ટ ની રચના કરે છે અને ટ્રસ્ટ દ્વારા સેવાભાવી તેમજ દાતાઓએ આપેલ દાન-ભેટ ને ટ્રસ્ટ સામાન્ય પરિવારો સુધી પહોચાડે છે.

Partners