૧૮ વર્ષ થી વધારે ઉંમર ના ભાઈઓ તેમજ બહેનો રૂપિયા ૫૦૦/- ભરી ”શ્રી દોતોર મેવાડા સુથાર વિકાસ મંડળ ટ્રસ્ટ- અમદાવાદ” ના આજીવન સભ્ય બની આપણા આ ટ્રસ્ટ માં જોડાઓ અને ટ્રસ્ટ ને મજબુત બનાવો.
ઘરદીઠ વધારેમાં વધારે સભ્યો બનાવી સમાજના દરેક સભ્ય ને ટ્રસ્ટ ની જાણકારી આપો અને સમાજ વિકાસ ના કાર્યોમાં સહભાગી બનો.
ટ્રસ્ટ ની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ સમાજના દરેક સભ્ય સુધી માહિતી પહોચાડો.
ટ્રસ્ટ ની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ આપના વિચારો રજુ કરો અને સમાજ વિકાસના કામોને વેગ આપો.
શ્રી દોતોર મેવાડા સુથાર વિકાસ મંડળ ટ્રસ્ટ-અમદાવાદ
A - ૧૨૫ / શ્રીધર ફ્લોરા ગેલેક્ષી બીઝનેસ પાર્ક ની પાછળ, અમર જવાન સર્કલ ની બાજુમાં, નિકોલ, અમદાવાદ – ૩૮૨૩૫૦ ( ૨જીસ્ટર નંબર : એ / ૫૨૭૧ / તા : ૨૪૪ ૦૮ ૮ ૨૦૨૩ )
આજીવનસભ્ય ફોર્મ / આજીવન સભ્ય ફી રૂ : ૫૦૦/-
પ્રિય જ્ઞાતિબંધુ
શ્રી દોતોર મેવાડા સુથાર વિકાસ મંડળ ટૂટ, અમદાવાદ . ના આજીવન સભ્યબનવા માટે આ નીચે મુજબ ની વિગતો આધાર કાર્ડ તથા રહેઠાણ ના પુરાવા માં હોય તે મુજબ ભરીને ફોર્મ આપવાનું રહેશે, અટક છેલ્લે લખવાની રહેશે,